લોકડાઉન / SCએ પ્રાઈવેટ કંપનીઓને આપી સૌથી મોટી રાહત, પલટી નાખ્યો ગૃહમંત્રાલયનો આદેશ

No Action Against Firms That Didn't Pay Wages During Lockdown: Supreme court

દેશ કોરોના વાયરસ સંકટથી પસાર થઇ રહ્યો છે. કોરોના વાયરસનાં કારણે ખાનગી-સરકારી ઘણી કંપની અને કર્મચારીઓને જોરદાર ફટકો પડ્યો છે. લોકડાઉનમાં કામ બંધ થવાના કારણે કેટલાય કર્મચારીઓને તકલીફ પડી રહી હતી ત્યારે ગૃહમંત્રાલયે એક નોટિફિકેશન બહાર પાડી કામ બંધ હોવા છતાં પગાર આપવા માટે કહ્યું હતું જેને સર્વોચ્ચા અદાલતે પલટી નાખ્યો છે. અદાલતનું માનવું છે કે આ સમસ્યાનું સમાધાન કંપની અને કર્મચારીઓ વચ્ચે વાતચીતથી આવી જશે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ