નિવેદન / BJP-JDU ગઠબંધનમાં નથી કોઇ ગોટાળો, 200થી વધારે સીટો જીતશે: નીતિશ

nitish kumar says nda will win more than 200 seats in the next assembly election

બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારે આવતા વર્ષે રાજ્યમાં થનાર વિધાનસભા ચૂંટણીમાં એનડીએની મોટી જીતનો દાવો કરતા શુક્રવારે કહ્યું કે જે લોકો જેડીયૂ અને એના ગઠબંધન સહયોગી ભાજપની વચ્ચે દરાર પેદા કરવાનો પ્રયત્ન કરી રહ્યા છે, એમની ખરાબ સ્થિતિ થવાની છે.

Sponsor Ad
Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ