ઉપવાસ / નિર્જળા એકાદશીએ જો તમે આટલું કરશો તો મળશે અધિક ફળ, જાણો શું છે તેનો ઇતિહાસ અને મહત્વ

Nirjala Ekadashi vrat katha history and importance in today

નિર્જળા એકાદશીનો વ્રત જયેષ્ઠ માસનાં શુક્લ પક્ષની એકાદશી તિથિ કરવામાં આવે છે. હિંદુ ધર્મમાં એકાદશી વ્રતનું માત્ર ધાર્મિક મહત્વ જ નથી. આ વ્રત માનસિક અને શારીરિક સ્વાસ્થ્યનાં નજરે જોતા ખૂબ જ મહત્વપૂર્ણ છે. એકાદશીનું વ્રત ભગવાન નારાયણની આરાધનાને સમર્પિત થાય છે. આ એકાદશીનું વ્રત કરીને શ્રદ્ધા અને સામર્થ્ય અનુસાર દાન કરવું જોઇએ. નિર્જળા એટલે કે આ વ્રત વગર જળ ગ્રહણ કર્યે અને ઉપવાસ રાખીને કરવામાં આવે છે. જેથી આ વ્રત કઠિન તપ અને સાધના સમાન મહત્વ રાખે છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ