વાંધાજનક ટિપ્પણી / નિર્ભયાના દોષિતોના વકીલે ફાંસી બાદ એવું નિવેદન આપ્યું કે મહિલાઓનો આક્રોશ ફાટ્યો

nirbhaya convicts hanging ap singh may beaten outside supreme court after commenting over nirbhya character

નિર્ભયાના ગુનેગાર વકીલ એપી સિંહ ગુરુવારે રાત સુપ્રીમ કોર્ટની બહાર માર ખાતા ખાતા બચ્યા. કેમ કે કોર્ટની બહાર એપી સિંહે નિર્ભયાના ચારિત્ર્ય પર આંગળી ચીંધી હતી.જેના કારણે લોકો તેમના પર ભડક્યા હતા. જાણો, એપી સિંહે શું કહ્યું હતુ.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ