VIDEO / હોળી પર દેશી અંદાજમાં જોવા મળ્યો પ્રિયંકાનો પતિ નિક, રંગ ફેંકવા પર આપ્યું આવું રિએક્શન

Nick jonas enjoys desi holi celebration with priyanka chopra and kids video viral

દેશી ગર્લ પ્રિયંકા ચોપડા અને નિક જોનાસે ભારત આવીને હોળી સેલિબ્રેટ કરી હતી. હવે ધામધૂમથી હોળી સેલિબ્રેટ કર્યા બાદ આ કપલ યૂએસ જતું રહ્યું, પરંતુ નિકને આ હોળી સેલિબ્રેશન હમેશાં યાદ રહેશે. હકીકતમાં ભારતમાં નિક જોનસની આ પહેલી હોળી હતી. નિકે એકદમ દેશી અંદાજમાં હોળી રમી અને ધૂમ મચાવી હતી.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ