ચોકાવનારો ખુલાસો / NIAનો ઘટસ્ફોટ; પુલવામા હુમલાના આરોપીએ ઓનલાઇન આ ખતરનાક વસ્તુ ઓર્ડર કરી હતી

NIA reports blast accessories used in Pulawama attack were bought from amazon

પુલવામા હુમલો: 14 ફેબ્રુઆરી, 2019 ના રોજ આત્મઘાતી હુમલામાં CRPFના 40 જવાન શહીદ થયા હતા. હવે આ કેસમાં રાષ્ટ્રીય તપાસ એજન્સી (NIA) એ બે લોકોની ધરપકડ કરી છે. આરોપ છે કે તેમાંથી એક આરોપીએ વિસ્ફોટમાં ઉપયોગમાં લેવાતા કેમિકલને ઇ કોમર્સ વેબસાઇટ એમેઝોનથી ઓર્ડર કરીને મંગાવી હતી.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ