ટૉપ સ્ટોરીઝ
ભારત
ગુજરાત
બિયોન્ડ
જોવા જેવું
VTV વિશેષ
IPL 2024
Search form
Search
Video (વીડિયો)
એક વાત કઉં
શું પ્લાન
ટૅક મસાલા
મહામંથન
VTV વિશેષ
બ્રેકિંગ ન્યુઝ
ફટાફટ ન્યુઝ
અંગ્રેજી સમાચાર
વિશ્વ
ભારત
ગુજરાત
અમદાવાદ
સુરત
વડોદરા
રાજકોટ
ભાવનગર
અન્ય જિલ્લા
મુંબઈ
લાઈફસ્ટાઈલ
ટૅક & ઑટો
ફૂડ & રેસિપી
ટ્રાવેલ
હેલ્થ
રિલેશનશિપ
ફેશન & બ્યુટી
મનોરંજન
ગુજરાતી સિનેમા
બોલિવૂડ
મૂવી રીવ્યૂ
સેલેબ્રિટી ઇન્ટરવ્યુ
રાજનીતિ
બિઝનેસ
સ્પોર્ટ્સ
NRI ન્યૂઝ
OMG
ધર્મ
FOLLOW US
Breaking News /
સુરેન્દ્રનગરના લીંબડી-લખતર હાઈવે પર અકસ્માતમાં 2ના મોત, ડમ્પર ચાલકે અડફેટે લેતા બાઈક સવાર 2 લોકોના મોત, ઘાઘરેટિયા મેલડી માતાજીના મંદિર પાસે બની ઘટના, પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી
Breaking News /
લોકસભા ચૂંટણી બીજો તબક્કો: 88 લોકસભા બેઠક પર 9 વાગ્યા સુધીના મતદાનની ટકાવારી, બિહારમાં 9.48 ટકા, છત્તીસગઢમાં 15.42 ટકા મતદાન, મહારાષ્ટ્રમાં 7.45, મધ્યપ્રદેશમાં 13.82 ટકા મતદાન
Breaking News /
કેરળમાં 11.9, ઉત્તરપ્રદેશમાં 11.67 ટકા મતદાન, અસમમાં 9.87 ટકા, કશ્મીરમાં 10.39 ટકા મતદાન, કર્ણાટકમાં 9.21 ટકા મતદાન જ્યારે મહારાષ્ટ્રમાં 7.45 ટકા મતદાન
Breaking News /
રાજકોટ લોકસભા બેઠક પર ભાજપનો જોરશોરથી ચુંટણી પ્રચાર, કેન્દ્રીય નેતાઓ આવશે રાજકોટ મૂલાકાતે , કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવ આજે રાજકોટના પ્રવાસે, વિકસિત ભારત 2047 અંતર્ગત કરશે સંવાદ કરશે, રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝના વેપારીઓ સાથે ચર્ચા
Breaking News /
ભાવનગરના વાતાવરણમાં અચાનક બદલાવ, મસ્તરામ બાપા મંદિર, ચિત્રા યાર્ડ, આખલોલ જગાતનકા, વરતેજ સહિતના વિસ્તારોમાં વરસાદ
Breaking News /
નવસારી: ગણદેવી તાલુકાના કેટલાક વિસ્તારમાં વરસાદ, કેરી અને ચીકુના પાકને નુકસાનની ભીતિ
Breaking News /
PM મોદી આજે બિહાર અને બંગાળના પ્રવાસે, આજે સવારે 10.45 વાગ્યે પશ્વિમ બંગાળના માલદામાં કરશે સભા, બિહારમાં 12.45 વાગ્યે રેલી યોજશે PM, 2.45 વાગ્યે મુંગેરમાં જાહેર સભાને કરશે સંબોધન, સાંજે 6.30 વાગ્યે બરેલીમાં PM નો રોડ શો યોજાશે
Breaking News /
મુખ્ય ચૂંટણી આયુક્ત રાજીવ કુમારનું લોકસભાના બીજા ચરણને લઇ નિવેદન, સુરક્ષાનો કોઇ મુદ્દો ઉપસ્થિત નહીં થાય એટલી તૈયારીઓ અમે કરી છે, તમામ મતદાન કેન્દ્રોની બહાર ફોર્સ તૈનાત કરવામાં આવી છે, મતદારોને અપીલ છે કે ખુલીને બહોળા પ્રમાણમાં મતદાન કરો
Breaking News /
લોકસભા ચૂંટણી ટાણે ગુજરાત ATSએ હથિયાર સાથે એક આરોપીની કરી ધરપકડ, આરોપી હથિયાર ક્યાંથી લાવ્યો તેને લઈને તપાસ શરૂ કરી
Breaking News /
આજે લોકસભા ચૂંટણીને લઇને બીજા તબક્કાનું મતદાન, 12 રાજ્યની 88 અને 1 કેન્દ્રશાસિત પ્રદેશ સહિત કુલ 88 બેઠક પર મતદાન, 1,198 ઉમેદવારો મેદાને 5 કેન્દ્રીયમંત્રી,2 પૂર્વ CMનું ભાવિ થશે કેદ, 3 અભિનેતા પણ ચૂંટણીના મેદાને
Breaking News /
RCBvSRH: રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની 35 રને જીત, RCB 206/7 (20), SRH 171/8 (20)
Breaking News /
108 ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે સી આર પાટીલની મુલાકાત, ક્ષત્રિય સમાજનો રોષ માત્ર પરશોત્તમ રૂપાલા સામે છે, ઘણા આગેવાનો રાજકોટ સભા ગયા હતા તે મળવા માટે આવ્યા છે, તેમણે કહ્યું છે કે રોષ ભાજપ સામે કે નરેન્દ્ર મોદી સામે નથી, માત્ર રૂપાલા સામે છે
Breaking News /
ક્ષત્રિય સમાજને ફરી અપીલ કરું છે કે તમારી લાગણી દુભાઈ છે ક્ષમા આપવા અમારી વિનંતી છે: સી આર પાટીલ
Breaking News /
રાજસ્થાનના જેસલમેરમાં વાયુસેનાનું ટોહી વિમાન ક્રેશ થયું, ઢાણીના જજિયા ગામ પાસે ક્રેશ થયા બાદ વિમાન આગમાં ખાક, ટોહી વિમાન માનવ રહિત વિમાન છે
Breaking News /
વધુ એકવાર કચ્છની ધ્રૂજી ધરા, કચ્છના ગઢશીશામાં અનુભવાયો ભૂકંપનો આંચકો, રિક્ટર સ્કેલ પર 2.9ની નોંધાઈ તીવ્રતા, ગઢશીશાથી 27 કિ.મી. દૂર નોંધાયું ભૂકંપનું કેન્દ્રબિંદુ
Assembly Election Results 2023
મિઝોરમ
40
BJP
INC
MNF
ZPM
OTH
2
1
10
27
0
રાજસ્થાન
199
BJP
INC
OTH
115
69
15
મધ્યપ્રદેશ
230
BJP
INC
OTH
163
66
01
છત્તીસગઢ
90
BJP
INC
OTH
54
35
01
તેલંગાણા
119
BJP
INC
BRS
AIMIM
OTH
08
64
39
07
01
Home
Dharma
news_detail-26817
જાણો - આજનો તમારો દિવસ કેવો રહેશે આજનું પંચાંગ & રાશી ભવિષ્ય
Team VTV
08:39 AM, 24 May 17 | Updated: 04:43 PM, 30 Mar 19
Follow us
આજનું પંચાંગ
તા. 24 મે
બુધવાર
વૈશાખ વદ તેરસ
બહારની
સૌભાગ્ય
વણિજ
મેષ
રાશી ભવિષ્ય
મેષ :- (અ.લ.ઇ)
સ્વાસ્થ્ય બાબતે સાચવીને કામ કરવુ.
ઉતાવળીયા નિર્ણયો નુકશાન કરાવશે.
પારિવારિક સમસ્યાઓમાં સમાધાન મળશે.
પારિવારીક કામમાં વિઘ્નસંતોષીઓ નુકશાન કરશે.
વૃષભ :- (બ.વ.ઉ)
આવકનાં પ્રમાણમાં જાવક વધશે.
કોઈપણ કામમા બંધાયોલા રહેશો.
આવકપ્રાપ્તિના નવા સ્ત્રોત મળી શકે છે.
કામકાજમા ફાયદો થશે અને આનંદમાં રહેશો.
મિથુન :- (ક.છ.ઘ)
આકસ્મિક ધનલાભના યોગો જણાય છે.
કોઇપણ જાતના લાંબા રોકાણ માટે સમય સારો નથી.
જીવનસાથી અને સંતાનોનો ભરપુર સહયોગ મળશે.
મહેનતના પ્રમાણમાં ઓછુ ફળ મળશે.
કર્ક :- (ડ.હ)
પિતા અને પિતરાઈ ભાઈ દ્વારા આશિર્વાદ મળશે.
કોઇ નજીકના સંબંધીથી સહયોગ મળશે.
ધંધામાં સારી આવક પ્રાપ્ત થશે.
વાહનનાં યોગ સારા બને છે.
સિંહ :- (મ.ટ)
ભાગ્યોદય માટે નવી તકો મળશે.
ધીરજથી કામની શરુઆત કરવી.
કોઈ કામમા ઉતાવળ કરવી નહિ.
મીત્રો સાથે મતભેદ રહેશે.
કન્યા :- (પ.ઠ.ણ)
આરોગ્ય બાબતે સાચવવુ.
કોઇપણ રોકાણ માટે સમય ઉત્તમ નથી.
મીત્રોના સહયોગથી રોકાયેલા કામમાં પ્રગતિ થશે.
નોકરીમાં મહેનતના પ્રમાણમા ઓછુ ફળ મળશે.
તુલા :- (ર.ત)
ભાગીદારીનાં કામથી લાભ થશે.
વેપારીઓ સાથેના સંબંધોથી લાભ થશે.
કોઈપણ પ્રકારની ઉધારીથી સાચવવુ.
લેવડ દેવડમા કાળજીથી કામ લેવુ.
વૃશ્ચિક :- (ન.ય)
રોગને ક્યારેય નાનો ના ગણશો.
શેરબજારમાં સારે લાભ થશે.
વ્યવસાયમાં નવાં કોન્ટ્રાક્ટ મળશે.
યાત્રા પ્રવાસના યોગ બને છે.
ધન :- (ભ.ધ.ફ.ઢ)
વિદ્યાર્થિઓને મહેનતનું પરિણામ મળશે.
વ્યવસાયમાં નવી તકો મળશે.
સમય આપને અનુકૂળ બનશે.
કામની કદર થશે.
મકર :- (ખ.જ)
માતાનાં સ્વાસ્થ્યમાં સાચવવુ.
જીવનસાથીની સાથેનાં સંબંધોને ઉષ્માપૂર્ણ બનાવો.
પરિવાર સાથે માંગલિક પ્રસંગમાં જવાનું થશે.
નોકરીયાત વર્ગને ખર્ચમાં વધારો થશે.
કુંભ (ગ.શ.સ.ષ)
હરિફાઇવાળા કામમાં સફળતા મળશે.
ભાઈભાંડુથી ઉત્તમ લાભ થશે.
સંપતિને લગતા કાર્યોમાં સહયોગ મળશે.
વ્યવસાયમાં સમસ્યાઓનો સામને કરવો પડશે.
મીન (દ.ચ.ઝ.થ)
ધનનું સારુ સુખ મળશે.
પરિવારમાં તનાવ રહેશે.
નાના-મોટા રોકાણમાં લાભ થશે.
જમીનને લગતા કામમાં ફાયદે થશે.
Follow @vtvgujarati
ટૉપ સ્ટોરીઝ
ટેક્નોલોજી /
WhatsApp લાવ્યું નવું ફીચર, લોગિન માટે પાસવર્ડ નહીં રાખવો પડે યાદ;...
⋮
ચૂકાદો /
સુરતમાં ગૌમાંસ વેચનારા આરોપી 3 વર્ષની કેદ, કોર્ટે કહ્યું...
⋮
શેરબજાર /
₹60ના શેરની છલાંગ, રોકાણકારોને આપ્યું છપ્પરફાડ રિટર્ન,...
⋮
સૌથી વધુ વંચાયેલું
25 એપ્રિલ /
કોના માટે આજનો દિવસ લાભદાયી રહેશે? કોણ ખોટ ખાશે, જુઓ ગુરુવારનું રાશિ ભવિષ્ય
⋮
26 એપ્રિલ /
કેવો જશે તમારો આજનો દિવસ? જાણો તમામ રાશિઓનું રાશિ ભવિષ્ય
⋮
JEE Main Result 2024 /
IIT-JEE મેન્સના પરિણામમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓનો દબદબો, મેળવ્યાં 100 પર્સેન્ટાઇલ
⋮
પટણા /
VIDEO : રેલવે સ્ટેશન પાસેની હોટલમાં ભીષણ આગથી 6થી વધારે ભડથું, ભારે અફરાતફરી, ક્રેનથી બચાવાયાં
⋮
�
Today's Hot News
ગુજરાતભરમાં ખળભળાટ /
VIDEO : હેડક્લાર્ક સહિત વિવિધ ભરતીમાં કૌભાંડના યુવરાજ સિંહે આપ્યા પુરાવા, કહ્યું મારી જાનને ખતરો
✕
બ્રેકિંગ ન્યૂઝ