ખુલાસો / સલમાન ખાનને ઍરપોર્ટ પર રોકનાર CISF જવાન પર કાર્યવાહીના સમાચાર ખોટા, મળ્યું ઈમાનદારીનું ઈનામ

News of action against CISF jawan who stopped Salman Khan at the airport is false

બોલીવડ એક્ટર સલમાન ખાનને ચેકિંગ માટે મુંબઇ એરપોર્ટ પર રોકવામાં આવ્યો હતો અને તે જવાનનો મોબાઇલ જપ્ત કરવાની અફવા ખુબ વાયરલ થઇ હતી. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ