નિષ્ઠુરતા / સુરતમાં કચરાપેટીમાંથી પતંગની દોરીમાં વિંટળાયેલી હાલતમાં મળી આવી નવજાત બાળકી

Newborn baby found in dustbin at Panas in Surat

સુરતમાં માનવતા મરી પરવારી હોવાનો કિસ્સો સામે આવ્યો છે. સુરતના પાનસ વિસ્તારમાંથી બિનવારસી બાળકી મળી આવી છે. કચરાપેટીમાંથી તાજી જન્મેલી બાળકી મળી આવી હતી. બાળકીના શરીર પર પતંગના દોરા વિંટળાયેલા હતા. જેને લઈને સ્થાનિકોમાં રોષ જોવા મળ્યો હતો. જો કે સ્થાનિક મહિલાએ બાળકીને સિવિલ હોસ્પિટલ પહોંચાડી હતી. હાલ બાળકીને હોસ્પિટલમાં તાત્કાલિક સારવાર અપાઈ રહી છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ