VIDEO / બેટ્સમેને દેડકાંની જેમ કૂદીને માર્યો શોટ, જોઈને નથી થઈ રહ્યો વિશ્વાસ

new zealand batsman neil broom surprises everyone with unique scoop shot in ford trophy video viral

ક્રિકેટની દુનિયામાં બેટ્સમેન અવનવા પ્રયોગ કરીને લોકપ્રિય બની જતા હોય છે. ન્યુઝીલેન્ડમાં પણ એક બેટ્સમેને આવો જ એક શૉટ મારી બધાને આશ્ચર્યમાં મૂકી દીધા. જેનો વિડીયો સોશિયલ મીડિયામાં વાઇરલ થઇ રહ્યો છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ