સંયોગ / નવા વર્ષે બની રહ્યો છે આ ખાસ સંયોગ, જાણો કઈ રાશિના જાતકોને મળશે ફાયદો

new year 2021 know auspicious timing which make new year eve special subh yog

વર્ષ 2021ને લઈને લોકોને અનેક નવી આશાઓ છે ત્યારે આપને જણાવી દઈએ કે આવનારું વર્ષ શુભ સંયોગ અને શુભ મૂહૂર્ત લઈને આવ્યું છે. નવા વર્ષે અનેક એવા સંયોગ બની રહ્યા છે જે શુભ સાબિત થઈ શકે છે. જ્યોતિષીઓના જણાવ્યા અનુસાર પુષ્ય મહાયોગથી શરૂ થનારું નવું વર્ષ શુભદાયી રહેશે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ