ઉજવણી / રાજ્યભરમાં થર્ટી ફર્સ્ટની રંગારંગ ઉજવણી શરૂ, અનિચ્છનીય બનાવ ના બને તે માટે પોલીસ એક્શનમાં

new year 2020 celebration ahmedabad police patrolling

બાયબાય ૨૦૧૯ અને ૨૦૨૦ને વધાવવા માટે આજે શહેરમાં યંગસ્ટર સહિત લોકોએ અવનવાં આયોજનો કરી દીધાં છે. ડી.જે.પાર્ટી, હુક્કાપાર્ટી જેવી અનેક પાર્ટીઓ માટે ફાર્મહાઉસ, હોટલો, ક્લબ, રેસ્ટોરન્ટ અને બંગલા બુક થઇ ગયાં છે ત્યારે લાખોની સંખ્યામાં લોકો રોડ પર આજે સેલિબ્રેશન કરશે. આવી સ્થિતિમાં કોઇ અનિચ્છનીય બનાવ બને નહીં તે માટે પોલીસ દ્વારા સુરક્ષાને લઇને ખાસ એકશન પ્લાન તૈયાર કરાયો છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ