તમારા કામનું / કાળા ધનની વિરુદ્ધ સરકારનું મોટું પગલુ, તમે પણ દાખલ કરાવી શકો આ રીતે ફરિયાદ

new step of central government against black money see how can you check it

વિદેશોમાં જમા કાળા ધન, બેનામી પ્રોપર્ટી રાખનારા અને ટેક્સ ચોરી કરનારા પર વિરુદ્ધ કેન્દ્ર સરકાર ક્યાં અને કેવી રીતે પગલા ભરી રહી છે તે હવે તમે પણ જોઈ શકો છે. તેવામાં લોકોની વિરુદ્ધ તમારા દ્વારા કરવામાં આવેલી ફરિયાદ અપર સરકાર એક્શન લઈ રહી છે તેને તમે સમય સમય પર ચેક કરી શકો છો. આ માટે કેન્દ્ર સરકારે ઈ- ફાઈલિંગ પોર્ટલ શરુ કર્યું છે. આ ખાસ નંબરની મદદથી તમે તમારી ફરિયાદનું સ્ટેટસ જોઈ શકો છો.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ