બજેટ / મહિલા સશક્તિકરણમાં મોટી પહેલ, મહિલાઓ માટે 3 નવી યોજના, 2 લાખ આંગણવાડીને આપશે નવું રૂપ

new schemes for women in union budget 2022

બજેટમાં નાણામંત્રી નિર્મલા સીતારમણે આંગણીવાડીને લઈને મોટી જાહેરાત કરી છે, જે અંતર્ગત બે લાખ આંગણવાડીઓને અપગ્રેડ કરવામાં આવશે, સાથે જ બે નવી યોજના પણ શરૂ કરી છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ