ટેકનોલોજી / અમેરિકામાં આયોજિત સીઇએસમાં રજુ થશે અવનવા રોબોટ્સ

New robots will be released at CES  2020 planned in the US

અમેરિકાના લાસવેગાસમાં તા-8 જાન્યુઆરીથી વિશ્વનો સૌથી મોટો કન્ઝયુમર ઇલેક્ટ્રોનિક્સ ફેર (સીઈએસ -2020) શરુ થઇ રહી છે. તેમાં અનેક કંપનીઓ તેમની ઇનોવેટિવ પ્રોડકટસ રજુ કરશે. આ વર્ષે સીઈએસમાં, 5 જી કનેક્ટિવિટી, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, સ્માર્ટ હોમ પ્રોડક્ટ્સ તેમજ રોબોટ પણ આકર્ષણનું કેન્દ્ર રહેશે. સીઇએસમાં રોજિંદા કામમાં મદદ કરે તેવા રોબોટ રજુ થશે. જ્યારે કેટલાક રોબોટ્સ એવા છે જે લોકોની સાથે વાતચીત કરીને હતાશા જેવી પરિસ્થિતિને દૂર કરવામાં મદદ કરશે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ