ઉપાય / વિશેષ પ્રકારનાં ઘર એસીની જરૂરિયાતને ઘટાડશે

New home Adjusting A/C global warming

ગરમીની મોસમમાં દેશનાં શહેરોમાં એસીનો ઉપયોગ સતત વધી રહ્યો છે, જે ઊર્જાની જરૂરિયાત વધારવાની સાથે સાથે જળ વાયુ પરિવર્તન માટે પણ એક પડકાર છે. પર્યાવરણશાસ્ત્રીઓનું કહેવું છે કે આ સ્થિતિ સામે લડવા વિશેષ પ્રકારનાં ભવનો નિર્માણ કરવાની જરૂર છે. જે ઉષ્માનું અનુકૂલન સાધી શકે. તેનાથી એસીની માગ ઘટાડી શકાય છે. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ