નિયમ / આજથી લાગૂ પડશે આ 6 મોટા ફેરફાર, યાદ રાખો તમારા ખિસ્સા પર થશે આવી અસર

New Fiscal Year: These Changes Will Be Implemented From Today, You Will Have A Big Impact

નવા નાણાકીય વર્ષની શરૂઆત સાથે, 1 એપ્રિલ, 2020થી ઘણા ક્ષેત્રોના નિયમો પણ બદલાશે. સરકારે આ નિયમોમાં ફેરફારને લઇને જાહેરનામું બહાર પાડ્યું છે. આ અંતર્ગત કર, બેંકિંગ અને ઉદ્યોગ સહિતના ઘણા ક્ષેત્રોમાં નિયમોમાં પરિવર્તન આવશે જેની સીધી અસર ગ્રાહકો પર પડશે. આ સાથે જ જાણી લો અન્ય કયા ફેરફાર લાગૂ પડશે જે તમારા ખિસ્સા પર કરશે મોટી અસર.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ