SHORT & SIMPLE / અમદાવાદીઓ સાવધાન! ભૂલથી પણ હવે સોસાયટીની બહાર કચરો નાખ્યો તો થશે રૂ. 10 હજારનો દંડ

New experiment of AMC to keep Ahmedabad clean

અમદાવાદમાં સ્વચ્છતા અભિયાન અંતર્ગત નવતર પ્રયોગ કરાયો છે. હવે સોસાયટી બહાર કચરો હશે તો રૂપિયા 10 હજાર સુધીનો દંડ ફટકારવામાં આવશે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ