સુરક્ષા / ચાર્જ સંભાળ્યા બાદ રાજનાથસિંહની સિયાચિન ગ્લેસિયરની પ્રથમ મુલાકાત, આખરે શું છે આનાં સંકેત?

New Defence Minister Rajnath Singh Siachen Glacier visit

રાજનાથ સિંહે સંરક્ષણમંત્રી તરીકે જવાબદારી સ્વીકાર્યા બાદ તરત જ સિયાચિન ગ્લેસિયરની મુલાકાત લેવાનું પસંદ કર્યું. આ બાબત દર્શાવે છે કે સંરક્ષણની દ્રષ્ટિએ ભારત આ વ્યૂહાત્મક સ્થળ પ્રત્યે કેટલું સંવેદનશીલ છે. સિયાચિન દુનિયાની સૌથી ઊંચી યુદ્ધભૂમિ તરીકે પ્રખ્યાત છે. એટલું જ નહીં એશિયાનાં અનેક દેશોની રાજનીતિ સતત ગરમ રહેતી હોય છે તેવો આ વિસ્તાર દુનિયાની સૌથી ઠંડી યુદ્ધભૂમિ તરીકે પંકાયેલો છે. ત્યારે રાજનાથની સિયાચિન મુલાકાતનાં શું હોઈ શકે છે સંકેતો જોઈએ આ અહેવાલમાં.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ