ચિંતા / કોરોનાના નવા સ્ટ્રેનને લઈને 6 દેશોમાં મચ્યો હાહાકાર, પણ WHOએ રાહતના સમાચાર આપતાં કહ્યું...

new coronavirus strain news covid new variant in uk not out of control says who

બ્રિટનમાં મળેલા કોરોના વાયરસના નવા સ્ટ્રેનને લઈને અન્ય 6 દેશોમાં પણ હાહાકાર મચ્યો છે. આ વાયરસ કોરોનાની સરખામણીએ 70 ટકા વધારે ખતરનાક હોવાથી દુનિયાના 40થી વધારે બ્રિટનની ફ્લાઈટ્સ બંધ કરી છે. આ સમયે WHOએ કહ્યું કે નવો સ્ટ્રેન હજુ આઉટ ઓફ કંટ્રોલ થયો નથી. તેની પર કાબૂ મેળવવો શક્ય છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ