કાઠમાંડુ / ભારતને આંખો દેખાડતા નેપાળી PM વિરુદ્ધ 'પ્રચંડ' વિદ્રોહ, સત્તા ડામાડોળ

nepal ruling party chuef warns govt may disintegrate

છેલ્લા કેટલાક સમયથી ચીનનો સાથ લઇને ટચૂકડો દેશ નેપાળ ભારતને આંખો દેખાડી રહ્યો છે. નેપાળે અલગ નકશો જાહેર કરીને ભારતના વિસ્તારો પર દાવો કર્યો છે.એવામાં હવે નેપાળની સરકાર પોતાના દેશમાં જ ઘેરાઈ ગઈ છે. આટલું જ નહીં વડાપ્રધાન કેપી શર્મા ઓલીનાં રાજીનામાંની માગ ઉઠી રહી છે. ઓલીની પાર્ટીનાં અધ્યક્ષે જ વિદ્રોહ કરી દીધો છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ