જાહેરાત / નેપાળને રામની જન્મભૂમી ગણાવનારા PM કેપી ઓલીએ હવે કરી નાખ્યું મોટું એલાન

Nepal allocates 40 acres for ayodhyapuri dham nepal pm

નેપાળના પ્રધાનમંત્રી કેપી શર્મા ઓલીએ નેપાળમાં અયોધ્યાપુરી ધામના નિર્માણ અને વિકાસ માટે 100 વિઘા જમીન આપવાનું એલાન કર્યું છે. ઓલીએ અગાઉ પણ રામ જન્મ ભૂમીને લઇને પણ નિવેદન આપ્યું હતું. ત્યારે હવે તેમણે જમીન આપવાની પણ જાહેરાત કરી છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ