રિપ્લેસમેન્ટ / 'ગોરી મેમ'ની તલાશ થઇ પૂર્ણ, આ એક્ટ્રેસ ભાભીજી ઘર પર હૈમાં બનશે અનિતા મિશ્રા

neha pendse will replace soumya tondon in bhabhiji ghar par hai

ટીવી શો ભાભીજી ઘર પર હૈ દરેક ઘરમાં જોવાતો કોમન શો હશે જેના દરેક કેરેક્ટરની અલગ ફેન ફોલોઇંગ છે. પહેલા અંગુરી ભાભી એટલે કે શિલ્પા શિંદેએ શો છોડ્યો તો બાદમાં ગોરી મેમ એટલે કે સૌમ્યા ટંડને. હવે સૌમ્યાનું રિપ્લેસમેન્ટ પણ મળી ગયુ છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ