પરિણામ / NEETની પરીક્ષાનું પરિણામ જાહેર, આ રીતે કરો ચેક

NEET result 2020 announced, know your score

દેશમાં કોરોના કાળ ચાલી રહ્યો છે. કેટલાય મહિનાઓથી અસ્તવ્યસ્ત થયેલું જનજીવન ધીમે-ધીમે રાબેતા મુજબ થઇ રહ્યું છે. ત્યારે તાજેતરમાં ગત માસમાં લેવાયેલી NEETની પરીક્ષા તાજેતરમાં લેવાઇ હતી જેનું પરિણામ જાહેર થયું છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ