બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / neet exam 2023 results are declared, mansukh mandaviya tweet

LIST / BIG NEWS: NEET PG 2023નું પરિણામ જાહેર, ફટાફટ એક ક્લિકમાં કરો ચેક

Vaidehi

Last Updated: 07:49 PM, 14 March 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

નેશનલ બોર્ડ ઓફ એક્ઝામ NBEની તરફથી NEET PG EXAM 2023માં સિલેક્ટેડ કેન્ડિડેટ્સની લિસ્ટ જાહેર કરી છે.

  • NEET PG EXAM 2023નું રિઝલ્ટ જાહેર
  • સ્વાસ્થ્ય મંત્રીએ ટ્વીટ કરીને આપી માહિતી
  • ઓફિશિયલ વેબસાઈટ પર જોઈ શકાશે રિઝલ્ટ

મેડિકલનાં પોસ્ટ ગ્રેજ્યુએશન કોર્સમાં એડમિશન માટે થનારી નીટ પીજી પરીક્ષાનું રિઝલ્ટ જાહેર થયું છે. નેશનલ બોર્ડ ઓફ એક્ઝામિનેશન NBEની તરફથી NEET PG EXAM 2023માં સિલેક્ટેડ કેન્ડિડેટ્સની લિસ્ટ જાહેર કરી છે. 

પરીક્ષાનું રિઝલ્ટ જાહેર
ઉમેદવારો ઓફિશિયલ વેબસાઈટ nbe.edu.in પર જઈને રિઝલ્ટ ચેક કરી શકે છે. જે વિદ્યાર્થીઓ NEET PG EXAM 2023 પરીક્ષામાં સિલેક્ટ થશે તે MD/MS/PG ડિપ્લોમા અને પોસ્ટ MBBS DNB પાઠ્યક્રમમાં સીધું પ્રવેશ લઈ શકશે.NEET PG પરીક્ષા 5 માર્ચ 2023નાં દેશભરનાં વિવિધ પરીક્ષા કેન્દ્રો પર આયોજિત થઈ હતી. આ વર્ષે લગભગ 2.09 લાખ ઉમેદવારઓએ NEET PG પરીક્ષા 2023 માટે રજિસ્ટ્રેશન કર્યું હતું. 

આ સ્ટેપ્સ ફોલો કરીને ચેક કરો રિઝલ્ટ:

  • રિઝલ્ટ ચેક કરવા માટે સૌથી પહેલાં ઓફિશિયલ વેબસાઈટ nbe.edu.in પર જાઓ.
  • વેબસાઈટનાં હોમ પેજ પર NEET PG 2023નાં લિંક પર ક્લિક કરો.
  • ત્યારબાદ NEET PG result 2023ની લિંક ખુલશે જેમાં તમને રજિસ્ટ્રેશન નંબર મૂકવાનું...
  • રિઝલ્ટ દેખાયા બાદ Print પર ક્લિક કરવું.

સ્વાસ્થ્ય મંત્રીએ આપી જાણકારી
આ પરીક્ષાનાં રિઝલ્ટ જાહેર થયાની માહિતી કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયાએ ટ્વીટ કરીને આપી હતી. તેમણે પાસ થનારા છાત્રોને શુભેચ્છા પણ પાઠવી હતી.

સંકળાયેલા મુદ્દાઓ

2023 Mansukh Mandaviya Neet Exam Result નીટ પરીક્ષા પરિણામ neet exam 2023 results
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ