કાર્યવાહી / NCBને મળી મોટી સફળતા: આ એક્ટ્રેસને ડ્રગ્સ ખરીદતા રંગે હાથ ઝડપી

NCB's big success: The actress was quick to buy drugs

બોલિવૂડથી જોડાયેલા ડ્રગ્સ કેસમાં NCBને મોટી સફળતા મળી છે. દેવો કે દેવ મહાદેવ નામની ટીવી સિરીયલમાં કામ કરીને ઘર ઘરમાં જાણીતી બનેલી એક્ટ્રેસ પ્રિતીકા ચૌહાણને NCBએ ધરપકડ કરી છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ