નક્સલ / ચાર ગણી ખંડણી માગી રહ્યા છે નક્સલીઓ, વેપારીઓ ભયભીત, પોલીસ નિષ્ક્રિય

Naxalite movement bihar police

એક સમયે પ્રતિબંધિત નક્સલી સંગઠનોને સૌથી વધુ નાણાકીય મદદ ઝારખંડથી મળતી હતી, પણ હવે ચિત્ર બદલાઈ ગયું છે. વધુ ખંડણી વસૂલવા નક્સલવાદીઓએ હવે બિહાર સહિતના ઉત્તર ભારતના અન્ય રાજ્યો પર નજર દોડાવી છે. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ