ટેલિવૂડ / તારક મહેતાના ખરાબ દિવસો : એક બાજુ અભિનેત્રીના પિતાનું અવસાન, બીજી બાજુ નટુ કાકા ICUમાં

navina bole father death taarak mehta ka ooltah chashmah actress pens emotion note for him

ટેલિવિઝનના સૌથી લોકપ્રિય શો તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા શોના કલાકારોને લઈને એક પછી એક ખરાબ સમાચાર આવી રહ્યાં છે. હાલમાં જ શોમાં નટુકાકાનો રોલ પ્લે કરી રહેલાં ઘનશ્યામ નાયકને ગળાની સર્જરી માટે હોસ્પિટલ દાખલ કરાયા છે. ત્યારે હવે શોની અભિનેત્રી નવીના બોલે પર પણ દુઃખોનો પહાડ તૂટી પડ્યો છે. નવીનાના પિતા વીરેન્દ્ર બોલેનું નિધન થઈ ગયું છે. નવીનાએ આ જાણકારી ઈન્સ્ટાગ્રામ પર શેર કરી છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ