પર્યાવરણ / પ્રાકૃતિક ક્ષેત્ર ઝડપથી સંકોચાઈ રહ્યાં છે : વધતા શહેરીકરણના કારણે થઈ રહ્યું છે નુકસાન

Natural regions are shrinking rapidly urbanization considered a major cause

સતત વધતા શહેરીકરણના કારણે જૈવ વિવિધતા પર પડતા પ્રભાવોનું આકલન કરનાર એક અભ્યાસમાં કહેવાયું છે કે વર્ષ ર૦૩૦ સુધી વૈશ્વિક રીતે લગભગ ત્રણ લાખ વર્ગ કિલોમીટરના પ્રાકૃતિક ક્ષેત્ર તબાહ થઇને શહેરોમાં બદલાઇ જશે. તેનો આકાર બ્રિટન કરતાં પણ મોટો હશે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ