પર્યાવરણ / પ્રાકૃતિક ગેસ પણ કાર્બન ઉત્સર્જન વધારી રહ્યા છેઃ આ વર્ષે વાતાવરણમાં ૦.૬ ટકા કાર્બન વધ્યો

Natural gases are responsible for increasing carbon emission in environment  0.6% carbon increased in atmosphere this year

જળ વાયુપરિવર્તનની વરવી અસરો હવે ભારત સહિત દુનિયાભરના દેશોમાં દેખાઈ રહી છે. એક નવા સંસોધન પ્રમાણે કુદરતી વાયુઓ કાર્બનના ઉત્સર્જનમાં મોટો ભાગ ભજવે છે. માનવજાતે જો બળતણ તરીકે કુદરતી વાયુઓનો વિકલ્પ ન શોધ્યો તો વરવા પરિણામો માટે તૈયાર રહેવું પડશે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ