જલ્દી સ્વસ્થ થાઓ / રિષભ પંત માટે દેશભરમાં પ્રાર્થનાનો દોર: BCCI થયું એક્ટિવ, દિગ્ગજ ક્રિકેટરોએ જુઓ શું કહ્યું

Nationwide prayer for Rishabh Pant: BCCI gets active, see what legendary cricketers said

રિષભ પંત કાર અકસ્માતમાં ગંભીર રીતે ઘાયલ થયા છે. આ ઘટનાને કારણે ક્રિકેટ જગતમાં દરેક લોકો ચિંતિત છે અને દરેક લોકો રિષભ પંતના ઝડપથી સ્વસ્થ થવાની પ્રાર્થના કરી રહ્યા છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ