ઓપરેશન / ભારતીય કોસ્ટગાર્ડને મળી મોટી સફળતા, 300 કરોડના ડ્રગ્સ સાથે 6 આરોપીઓની ધરપકડ

National indian coast guard team arrested 6 myanmarese with drug of 300 crores

NCBએ ડ્રગ્સનો મોટો જથ્થો ઝડપી પાડ્યો છે. અંદાજે 300 કરોડની કિંમતનો જથ્થો NCBએ ઝડપી પાડ્યો છે. કોસ્ટગાર્ડ સાથે મળીને NCBએ આ ઓપરેશન પાર પાડ્યું છે. દરિયાઈ માર્ગે ભારતમાં ડ્રગ્સ ઘુસાડવાના પ્રયાસને ઉઘાડુ પાડ્યું છે. NCBએ દરિયાઈ માર્ગેથી ભારતમાં ઘુસાડવામાં આવતા એક કિલોગ્રામના 1 હજાર 160 પેકેટ્સ પણ જપ્ત કર્યા છે. સાથે 6 આરોપીઓની પણ ધરપકડ કરાઇ છે.

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ
x