ચેતવણી / પૃથ્વી તરફ ઝડપથી આગળ વધી રહી છે 1908 જેવી આ આફત, 14 સપ્ટેમ્બરે...

NASA warns massive asteroid 2000 QW7

આવનારા દિવસોમાં, બ્રહ્માંડનો એક ક્ષુદ્રગ્રહ (પથ્થરનો વિશાળ ટુકડો) પૃથ્વી માટે મુશ્કેલરૂપ સાબિત થઇ શકે છે. આ એસ્ટરોઇડનું નામ 2000 QW 7 રાખવામાં આવ્યું છે. જે પૃથ્વી તરફ ઝડપથી આગળ વધી રહ્યો છે અને જો તે ધરતીને ટકરાશે તો સમગ્ર વિશ્વમાં મોટો વિનાશ થઈ શકે છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ