ચંદ્રયાન 2 / NASA દ્વારા પ્રથમ વખત વિક્રમ લેન્ડરની લેન્ડિંગ સાઈટની તસવીરો આવી બહાર, પરંતુ...

NASA Says Chandrayaan's Vikram Had Hard Landing

ચંદ્રયાન 2ના લેન્ડર વિક્રમને લઇને અમેરિકાની અંતરિક્ષ એજન્સી નાસાએ પોતાનો રિપોર્ટ જારી કર્યો છે. નાસાના અનુસાર લેન્ડર વિક્રમે ચંદ્રની સપાટી પર હાર્ડ લેન્ડિંગ કર્યું હતું. ચંદ્રની દક્ષિણી ધ્રુવ પર લેન્ડિંગ દરમિયાન વિક્રમનો ઇસરો સાથે સંપર્ક તૂટી ગયો હતો. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ