ઝારખંડ / માંડ માંડ બચ્યા હટિયા- રાઉરકેલા પેસેન્જર ટ્રેનના 84 મુસાફરો, એન્જિન પાટા પરથી ઉતરીને નદીમાં લટક્યું

narrow escape for 84 passengers of hatia rourkela train

હટિયા- રાઉરકેલા પેસેન્જર ટ્રેનનું એન્જિન બુધવારે રાતે કનારોવા રેલ્વે સ્ટેશન પાસે પાટા પરથી ઉતરીને દેવ નદીની તરફ વળી ગયું, ટ્રેનની ગતિ ધીમી હોવાના કારણે 7માંથી 1 પણ બોગી પાટા પરથી ઉતરી નહી.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ