બેદરકારી / લો બોલો! નર્મદા જિલ્લામાં 3 દિવસથી સ્વયંભૂ લોકડાઉન પણ સ્ટેચ્યુ ઓફ યુનિટી ચાલુ

Narmada 3 days self lockdown but statue of unity open for all

નર્મદા જિલ્લમાં કોરોનાના કેસ વધવાને કારણે સ્વયંભૂ લોકડાઉન કરવામાં આવ્યુ છે પણ સ્ટેચ્યુ ઓફ યુનિટી ખુલ્લુ મુકવામાં રાખવામાં આવ્યુ છે જ્યાં સ્થાનિકો જ નહીં પણ બહારના લોકોને પણ પ્રવેશ મળી રહ્યો છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ