પોલ / ટ્રમ્પ અને પુટિનને પછાડી વિશ્વના પાવરફુલ વ્યક્તિ હવે નરેન્દ્ર મોદી

narendra modi wins readers poll for worlds most powerful person 2019

વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ભારતમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસે મોટા સમાચાર આવ્યા છે. પીએમ નરેન્દ્ર મોદીએ બ્રિટિશ હેરાલ્ડના એક પોલમાં રીડર્સે 2019ના દુનિયાના સૌથી શક્તિશાળી વ્યક્તિ ચૂંટ્યા છે. આ પોલમાં મોદીને દુનિયાના અન્ય તાકાતવર નેતાઓ જેવા કે વ્લાદિમીર પુતિન, ડોનાલ્ડ ટ્રમ્પ, શી જિનપિંગને પાછળ છોડ્યા છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ