મીડિયા / મોદીની ભવ્ય જીત બાદ TIME મેગેઝિનના સૂર બદલાયા, હવે કહ્યું દાયકામાં આવા PM નથી મળ્યાં

narendra-modi-latest-article-in-time-magazine-united-india-lok-sabha-election-result

લોકસભા ચૂંટણીના અંતિમ સમયમાં 10 મેના દુનિયાના બહુપ્રતિષ્ઠિત મેગેઝિન TIMEએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી માટે 'ડિવાઇડર ઇન ચીફ' શબ્દોનો ઉપયોગ કર્યો હતો. TIMEના કવરથી દુનિયાભરમા વિવાદ થયો હતો. પરંતુ ચૂંટણીના પરિણામોના 6 દિવસ પછી TIMEએ પોતાના એક આર્ટિકલ નરેન્દ્ર મોદીને દેશનો જોડનાર નેતા ગણાવ્યા.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ