બદલાવ / કોર્ટના ચક્કર પુરા, જન્મ તારીખમાં વિદ્યાર્થીનાં નામ અને અટકમાં હવે DEO સુધારા કરી શકાશે

name surname and birth date can change DEO now in Gujarat primary school

ગુજરાતી શાળાઓમાં ભણતા વિદ્યાર્થીઓ માટે ગુજરાત સરકારનાં ગુજરાત શિક્ષણ બોર્ડ બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય લેવાયો છે. એ  મુજબ હવેથી ધોરણ ૧૨ સુધીના વિદ્યાર્થીઓ પણ પોતાનું નામ તથા અટક અને જન્મ તારીખમાં સુધારો સ્થાનિક જિલ્લા શિક્ષણાધિકારી કચેરીએથી જ કરાવી શકશે. અત્યાર સુધી આવો સુધારો વર્તમાન જોગવાઈ મુજબ ધોરણ ૧૦ની પરીક્ષા બાદ  કરાવી શકાતો ન હતો.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ