નમસ્તે કહીને ટ્રમ્પે શરૂ કર્યુ સંબોધન, જાણો કહ્યું શું? | namastey donald trump motera stadium

નમસ્તે ટ્રમ્પ / મોટેરામાં નમસ્તે કહીને ટ્રમ્પે PM મોદીના ગુણ ગાયા, ભારતને ખાસ મિત્ર કહ્યું તો પાક.ને લીધું આડેહાથ

namastey donald trump motera stadium

ડોનાલ્ડ ટ્રમ્પ આજે અમદાવાદના આંગણે આવ્યા હતા અને તેમણે 21 હજાર કરોડની સંરક્ષણ ડિલની જાહેરાત કરી હતી. આતંકવાદ સામે પણ લડવા માટેનું આહ્વાન આપ્યું હતું. સ્ટેડિયમમાં હાજર 1.25 લાખ લોકોનો આભાર માન્યો હતો.

Loading...
Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ