નમસ્તે ટ્રમ્પ / ખચોખચ ભરેલા મોટેરા સ્ટેડિયમની ખાસિયત જાણીને થઈ જશો આફરિન

Namaste trump motera stadium

ડોનાલ્ડ ટ્રમ્પ 24મી તારીખે અમદાવાદની મુલાકાતે આવવાના છે ત્યારે તે જે મોટેરા સ્ટેડિયમમાં આવવાના છે તેના વિશે જાણવા જેવું છે. આ સ્ટેડિયમને 3 વર્ષ લાગ્યા છે. 800 કરોડના ખર્ચે આ સ્ટેડિયમ બનાવવામાં આવ્યુ છે. અને તેના ઉદ્ધાટનમાં 100 કરોડ જેટલો ખર્ચ કરવામાં આવશે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ