OMG / 30 વર્ષે એક વખત રહસ્યમયી પથ્થરમાંથી નિકળે છે 'ઈંડુ', દેખાતા જ થઇ જાય છે ચોરી, જાણો ક્યાંની ઘટના

mysterious cliff that lays egg shaped stones every 30 years in china

ચીને પોતાનામાં એવા ઘણા રહસ્યો સમેટ્યા છે, જે અંગે દુનિયા માત્ર અનુમાન અથવા અટકળો લગાવે છે. કોરોના વાયરસને વુહાનની લેબમાં બનાવવાના સમાચાર હોય કે પછી પોતાનુ કૃત્રિમ સૂરજ બનાવવાની ક્ષમતા. આની અંદર ચીનના ગિઝોઉ પ્રાંતમાં એક એવા ખડકની જાણકારી મળી છે, જે દર ત્રીસ વર્ષમાં ઈંડા આપે છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ