IPL / છેલ્લાં બોલ પર જીત્યું મુંબઇ ઇન્ડિયન્સ, રોહિતે તોડ્યો ધોનીનો રેકોર્ડ

Mumbai Indians won the last ball, Rohit breaks Dhoni's record

મુંબઇ ઇન્ડિયન્સે ઘાતક બોલિંગ કરીને રૂંવાડા અદ્ધર કરી દેતી ઇન્ડિયન પ્રીમિયર લીગ (આઇપીએલની) 12મી સીઝનના ફાઇનલ મુકાબલામાં ચેન્નાઇ સુપર કિંગ્સને 1 રનથી હરાવીને ચોથી વાર આઈપીએલ ટ્રોફી જીતવાનો રેકોર્ડ બનાવ્યો છે. મુંબઈ વિરુદ્ધ 150 રનનું લક્ષ્ય હાંસલ કરવા ઉતરેલી ચેન્નાઈની ટીમના શેન વોટ્સને સૌથી વધુ 80 રન બનાવ્યા હતા, પરંતુ ટીમને જીતાડવામાં તેઓ નાકામ રહ્યા હતા.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ