સંકટ / વધતા કોરોના કેસના કારણે અહીં 30 સપ્ટેમ્બર સુધી કલમ 144 કરાઈ લાગૂ

mumbai extension of 144 in mumbai due to rising covid 19 cases

સતત વધતા જતા કોરોના કેસને કારણે મુંબઈમાં કલમ 144 લાગુ કરવાનો નિર્ણય લેવાયો છે. તેનો અર્થ એ છે કે મુંબઈમાં એક જગ્યાએ ભીડ એકઠી થઈ શકશે નહીં. જાણકારીના આધારે આ આદેશ 30 સપ્ટેમ્બર સુધી અમલી રહેશે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ