ફરાર / મુંબઈ સિવાય 50 સીરિયલ બોમ્બ બ્લાસ્ટમાં સામેલ હતો 'ડોક્ટર બોમ્બ', પેરોલ પૂર્ણ થવાના એક દિવસ પહેલાં થયો ગાયબ

Mumbai Bomb Blast Convict Doctor Bomb Missing Son Lodged Report

દેશભરમાં અનેક સીરિયલ બ્લાસ્ટમાં આરોપી ડો. જલીસ અંસારી (ડોક્ટર બોમ્બ) ગુરુવાર સવારથી જ ગુમ થયો છે. તે 50થી વધારે સીરિયલ બ્લાસ્ટમાં સામેલ હતો. ગયા મહિને જ તેને પેરોલ પર બહાર લાવવામાં આવ્યો હતો.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ