બેદરકારી / 15 દર્દી મોતિયો ઉતરાવવા ગયા પણ આંખો જ જતી રહી, ડૉક્ટરની ઘોર બેદરકારી બાદ હોસ્પિટલ સીલ

 Multiple patients lose eyesight following cataract surgery at local eye hospital in Muzaffarpur

જે લોકોની આંખો ખરાબ થઈ છે.તેમણે એક સંસ્થાના માધ્યમથી સંચાલિત મુઝફ્ફરપુર આઈ હોસ્પિટલમાં મોતિયાનું ઓપરેશન કરાયું હતું.અહીં 15 દર્દીઓની આંખો કાઢવામાં આવી હતી.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ