બિઝનેસ / મુકેશ અંબાણીને જેક પોટ; આ ડીલથી 1 અબજ ડોલરનો ચેક આવશે ખાતામાં; જાણો વિગતો

Mukesh Ambani to receive 1 billion dollar from saudi arabia and UAE investment fund

એશિયાના ટોચના અને ભારતના સૌથી મોટા ધનકુબેર મુકેશ અંબાણીની રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ (RIL)એ રોકાણના માળખા દ્વારા તેના ફાઇબર ઓપ્ટિક નેટવર્કમાંથી કમાણીની પ્રક્રિયા શરૂ કરી દીધી છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ