બિઝનેસ / વિશ્વના અમીરોની લિસ્ટમાં મુકેશ અંબાણીને લાગ્યો ઝટકો, હવે આ નંબરે પહોંચ્યા

mukesh ambani slips to world 6th richest person

છેલ્લા 4 કારોબારી સત્રમાં રિલાયન્સના શેયરમાં સતત ઘટાડો જોવા મળી રહ્યો હતો. આ કારણે મુકેશ અંબાણીની સંપત્તિમાં પણ ઘટાડો જોવા મળ્યો છે. છેલ્લા ઘણા લાંબા સમયથી ચર્ચામાં રહેતા મુકેશ અંબાણી હવે ટોપ 10 અમીરોમાં ચોથા સ્થાને હતા. પરંતુ હવે આ એક કારણે તેઓ છઠ્ઠા ક્રમે પહોંચ્યા છે. મુકેશ અંબાણીની કુલ સંપત્તિ 78.8 અરબ ડોલરની છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ