બિઝનેસ / એક જ દિવસમાં મુકેશ અંબાણીની સંપત્તિ એટલી વધી કે ખરીદી શકાય એક ટાપુ, જાણો આંકડો

mukesh ambani earned nearl about rs 22000 crore in a single day

રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના શેરમાં શુક્રવારે બપોર બાદ આવેલ ઉછાળાથી મુકેશ અંબાણીની નેટવર્થમાં 3.03 અરબ ડોલર(આશરે 22,000 કરોડ રૂપિયા)નો વધારો થયો છે. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ