બિઝનેસ / સરકારની યોજનાઓ કાગળ પર? નાના અને મધ્યમ ઉદ્યોગો માટે 625 કરોડ ફાળવ્યા પણ લાભ માત્ર આટલા રૂપિયાનો

MSMEs subsidy scheme not benefited optimally only 40 crores used out of 625 crore provided

GST રજીસ્ટ્રેશન પામેલા નાના ઉદ્યોગોએ સરકારની માઈક્રો, સ્મોલ અને મીડીયમ એન્ટરપ્રાઇસિસ (MSMEs)ને લોન ઉપર મળતી 2% સબસીડી સ્કીમનો ફક્ત 30 થી 40 કરોડ જેટલો લાભ મેળવ્યો છે જયારે સરકારે આ માટે 625 કરોડ ફાળવ્યા છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ